quyền của văn phòng giao dịch binary options 100 minimum deposit ikili opsiyon trade nominal kompensansi di binary option strategy to read chats for binary options

વીર શહીદ આરીફ પઠાણના ઘરે સ્વતંત્રતા પર્વની ઉજવણી, લોકોએ શ્રદ્ધાંજલિ આપી

વડોદરાઃ તાજેતરમાં જ દેશની રક્ષા કાજે શહીદ થયેલા આરીફખાન પઠાણને આજે તેમના ઘરે જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે હાજર તમામ લોકોએ આરીફખાન પઠાણને યાદ કર્યાં હતા. આ પ્રસંગે કાઉન્સિલર અમી રાવત, જહા ભરવાડ અને કોંગ્રેસના નેત નરેન્દ્ર રાવત ઉપસ્થિત રહ્યાં હતા.

22 જુલાઇએ આરીફખાન પઠાણ શહીદ થયો હતોd
22 જુલાઇએ વહેલી સવારે પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં કાશ્મીરમાં 18 રાઇફલ્સમાં ફરજ બજાવતો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ થયો હતો. 23 જુલાઇએ રાત્રે આરીફના પાર્થિવ દેહને વડોદરા હરણી એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. અને 24 જુલાઇએ સવારે આરીફના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. અને આરીફની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અને ગોરવા કબ્રસ્તાન ખાતે આર્મીએ ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ શહીદ જવાન આરીફની દફનવિધિ કરવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *