opções binárias sinal binary options strategie iq 60 sec 70-80 simply without metatraders how to trade binary option succesfully estrategia opções binárias

કોરોનાના સૌથી વધુ કેસ : દેશમાં 24 કલાકમાં 69,652 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 69,652 કેસ નોંધાયા છે. 

સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28,36,925 થઈ ગઈ છે. ત્યાંજ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 977 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાનો મૃત્યુઆંક 53,866 પર પહોંચી ગયો છે. આ જીવલેણ વાયરસને અત્યાર સુધી 20,96,664 લોકોએ માત આપી દીધી છે. 

કોરોનાના ટેસ્ટિંગની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવ લાખથી વધુ સેમ્પલની ટેસ્ટિંગ કરવામાં આવી છે.  સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *