tradingview opciones binarias aciertos difference between binary and digital options is there any binary option broker who accept paypal broker opciones binarias paypal non failure martingale for binary options reuters ikili opsiyon

કોરોના કહેર વધ્યો : નવા 1145 કેસ, 17 દર્દીના મોત

ગાંધીનગર:
રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1145 કેસો નોંધાયા છે. જ્યારે 17 દર્દીઓના મૃત્યુ થયા છે આજે 1120 દર્દીઓ સાજા થયા છે. સુરત, અમદાવાદ બાદ આજે વડોદરામાં 115, રાજકોટમાં 96, જામનગરમાં 65, ભાવનગરમાં 60 નવા કેસથી સરકારની ચિંતા વધી છે.

રાજ્યમાં કુલ 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14337 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 2839 થયો છે, તથા કુલ પોઝીટીવ કેસનો આંક 82087 પર પહોંચ્યો છે.

જિલ્લામાં નોંધાયેલા નવા કેસ

સુરત 238,
અમદાવાદ 163,
વડોદરા 115,
રાજકોટ 96,
જામનગર 65,
ભાવનગર 60,
પંચમહાલ 44,
મોરબી 34,
કચ્છ 30,
દાહોદ 28,
અમરેલી 27
ગાંધીનગર 27,
ભરૂચ 22,
મહેસાણા 20
જૂનાગઢ 20,
બનાસકાંઠા 19,
પાટણ 18,
આણંદ 13
ગીર સોમનાથ 13
વલસાડ 13,
બોટાદ 11,
નવસારી 11,
પોરબંદર 10,
નર્મદા 9,
સાબરકાંઠા 7,
ખેડા 6,
સુરેન્દ્રનગર 6,
તાપી 6,
મહિસાગર પ,
અરવલ્લી 4,
દેવભૂમિ દ્વારકા 3,
છોટા ઉદેપુર 1,
અન્ય રાજ્ય 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *